⭕પતિ ને ભૂલશો નહીં⭕*
_ભૂલો ભલે શોપિંગ બધું,_
_પતિ પમેશ્વર ને ભૂલશો નહિ_
_ચૂકવ્યા અગણિત બીલ તેણે,_
_એ કદી વિસરશો નહિ !_
👞👡👡👠👟
_ચંપલ ધસ્યા બાટા તણા,_
_ત્યારે પામ્યા તમ થોબડું_
_એ ભોળા ભાયડાનાં કાળજાં,_
_કઠણ બની છુંદશો નહિ !_
👜👜👝
_કાઢી પાકીટથી રૂપિયા,_
_હાથમાં દઈ ઉજળા કર્યા_
_પાર્લરનાં પૈસા દેનાર સામે,_
_ઝેર જરા ઉગળશો નહિ !_
🙅🙅💑💑💑💑
_ખોટા લડાવ્યાં લાડ તમને,_
_કોડ સાળીઓના પુરા કર્યા_
_એ લાડ લડાવનાર લાડજીના,_
_ઉપકારને ભૂલશો નહિ !_
👴👵👴👵👴👵
_લાખો રૂપાળા હો ભલે,_
_સાસરીયા તમારાથી ના ઠર્યા_
_એ સંસ્કાર બધા તમારા રાખ છે,_
_એ માનવું ભૂલશો નહિ !_
👦👦👦👦👦👦
_પતિ પરમેશ્વરથી સેવા ચાહો,_
_પત્ની બની સેવા કરો,_
_એ ગીવ એન્ડ ટેઈક ની,_
_ભાવના ભૂલશો નહિ !_
🛏🛏🛏🛌🛌🛌
_ભોંય પર કરી પથારીને,_
_પલંગે સુવડાવ્યા આપને,_
_એ બાયડી ધેલા ધેલાજીને,_
_ભૂલીને ભીંજવશો નહિ !_
🌺🌻🌹🌼🌸🌾
_પુષ્પો બિછાવ્યાં પ્રેમથી,_
_જેણે તમારા રાહ પર_
_એ રાહબરના રાહ પર,_
_કંટક કદી બનશો નહિ !_
💰💰💰💰💰💰💰
_ધન ખરચતાં મળશે બધું,_
_પતિનો પ્રેમ મળશે નહિ_
_કાળજા ભીના એ કંથની,_
_ચાહના ચરણની ભૂલશો નહિ !_
🙏🙏🙏
ભાડુઆત : ભાઈ, તમારા મકાન માં તો ઉંદેડા નાચે છે.
મકાન માલિક : તો શું, 4000 રૂપિયા માં KINJAL DAVE નાચે.😜😜😜😜😜😜
પત્ની: તમને આ શર્ટ સરસ લાગે છે...
પતિ: તું ગમે એટલી ચાપલુસી કર, પણ નવી સાડી તો નહીં મળે....
પત્ની: માત્ર શર્ટ જ સારૂં લાગે છે, સ્વભાવ તો કુતરા જેવો જ છે......
😂😂😂😂😂😂😂
દારૂડિયો: જો હુ સરપંચ બનુ તો ગામ ની તસવીર બદલી નાખું.
દારૂડિયાની પત્ની:
પહેલા આ લૂંગી બદલો...સવારના મારો ચણીયો પહેરીને ફરો છો.
🤣🤣🤣🤣
😜😜😜
કવિ ના કારનામા.
શિક્ષક :- સોલાર એનર્જીમાંથી બનેલ કોઇ એક વસ્તુનું નામ આપો ?
કવિ :- કુંતીપુત્ર કર્ણ
સાહેબે કવિને તડકામાં લઇ જઇને ઢહળી ઢહળીને માર્યો !!!!
😛😛😅😆😆😂😜😜😜
*कवि* is back...
પતિ : આ જો, આજનાં છાપામાં સમાચાર છે કે પત્ની એ એનાં પતિ ને વેચી નાખ્યો !!!
પત્ની : હે !! કેટલામાં વેચ્યો ?
પતિ : એક સાયકલનાં બદલામાં..... પણ, જો જે હો તું આવું ન કરતી
પત્ની : અરે હું કાંઈ ગાંડી છું તે આવું કરું?
મને એટલી તો ખબર પડે છે કે તમારું.. ... ...
એક્ટિવા તો આવે જ..!!!!
છોકરી:- હે ભગવાન કોઈ સમજદાર છોકરા સાથે મારા લગન કરાવી દયો ને... 🙏🏻👰🏻 please...
ભગવાન:- હાલી જા અહીં થી..👉🏻
છોકરી:- કેમ??😞😔
ભગવાન:- સમજદાર છોકરાઓ કદી લગન ન કરે...
🤣😆😂😆🤣😆😂🤣🤣🤣🤣
