આજ નો વિચાર (મોદી ની કુટનિતી )





*અમેરિકાના પ્રસિદ્ધ તંત્રી-લેખક જોસેફ હોપનો અમેરિકા ના પ્રસિદ્ધ અખબાર ન્યુયોર્ક ટાઈ્મસનો લેખ..* ( ગુજરાતી ભાષાંતર )

મોદી અટલે મળદા માથી મત મેળવવાની કળા,જેમ કે 2002ના ગોધરાકાંડ પછી આ વ્યક્તિનો આશ્ચર્યજનક વિજય.અમેરિકાને જેટલો ખતરો હિટલરથી હતો  એનાથી અનેક ગણો ખતરો આ વ્યક્તિથી છે.
કેમ કે હિટલરની ખબર હતી કે તે આપણો દુશ્મન છે પણ મોદી અમેરિકાની આંખમા ધુળ નાખવામા સફળ થયા છે.

અરે! બધી મહાસતાની આંખમા ધુળ નાખવામા સફળ થયા છે.પછી તે રશિયા હોઈ,ફ્રાંસ હોઈ,જર્મની હોઈ કે જાપાન.આ વ્યક્તિનો ઉદય વિશ્વ માટે ખતરો છે કેમ કે તેને ભારતના સ્વાર્થ માટે એકબીજાને દુશ્મન બનાવી દીધા છે એટલુ જ નહિ તેનો ઉપયોગ પણ બેસુમાર કરે છે.તેને ફક્ત અને ફક્ત ભારત નો જ સ્વાર્થ દેખાય છે.ભારત ને સર્વોપરી બનાવવાનું જ એક માત્ર લક્ષ્ય આ માણસ નું છે.જો આ વ્યક્તિ ને રોકવા માં નહિ આવે તો ભવિષ્ય એવું આવશે કે ભારત આખા વિશ્વ ને લાલ આંખ બતાવતું થઇ જશે.

પણ મારે આજ અમેરિકનોને જણાવુ છે કે જો આને આપણે ઓળખી ન શક્યા તો મોટી કિમંત ચુકવવા તૈયાર રેહજો અને તે એક માણસ નથી તેનુ લોબીંગ કરવા તેના માણસો અને ભારતની રો જાસુસી સંસ્થાના માણસો બધા દેશમા છે.તે એક ચોકસ રણનીતિથી આગડ વધે છે.અને તેની રણનીતિ કોઈ ની સમજ માં આવતી નથી કે તે શું કરવા માંગે છે.તેના હસતા ચહેરા પાછળ એક ખતરનાક રાષ્ટ્ર વાદી છુપાયો છે જે ભારત નું જ વિચારે છે.દુનિયા નાં બધા જ દેશો નો ઉપયોગ ભારત નાં લાભ માટે તે કરી રહ્યો છે.

અમેરિકાને પાકિસ્તાન અને અફધાનિસ્તાનથી દુર કરી એશિયામા પ્રભુત્વ ખતમ તરી દીધુ છે અને વિયેટનામ જાપાન જેવા શત્રુ સાથે મિત્રતા કરાવી ને હવે મોદી આ ત્રણેય દેશનો ઉપયોગ ચીન સામે કરે છે.
સાઉથ ચાઈના સી પર વિયેટનામને ઉશ્કેરી તેલનુ ઉત્પાદન શરુ કરાવ્યુ અને યુ.એનમા વિયેટનામને સાઉથ ચાઈના સી અપાવી બધુ તેલ ભારત જાય છે જેમા અમેરિકાને વેપારનુ આશ્વાસન આપી ત્યાની રિલાયન્સ કંપનીને કામ અપાવી દીધુ.

અત્યારે અમેરિકા વિયેટનામ ચાઈનાને કંટ્રોલ કરે છે જેનો બધો લાભ ભારત લઈ જાય છે.ચીન અમેરિકાને સામે સામે કરી ભારતે 120000 કરોડનુ રોકાણ બન્ને દેશ પાસેથી મેળવ્યુ છે જે આકડો ભારત 8 વર્ષમા નથી આંબી શક્યુ.
પાકિસ્તાનના જુના મિત્ર દેશોનો ઉપયોગ આજ આ વ્યક્તિ તેની બરબાદી માટે કરે છે,જેમ કે અફધાનિસ્થાની સરહદ પર પોર્ટ બનાવી ભારતીય સૈન્યનુ મથક ઉભુ કર્યુ,ઈરાનને વેપારની લાલચ આપી ત્યા પણ મથક ઉભુ કરી પાકિસ્તાનને ધેરી લીધુ છે.અને પાકિસ્તાનમા તાલિબાન હમલા કરાવા ફંડ આપી બલુચિસ્થાનમા વિદ્રોહ કરાવા રો નુ એક ગ્રુપ એક્ટિવ છે.આ માત્ર અટકળ નથી અમેરિકન ઈન્ટેલીજન્સના પુરાવા છે પણ તે વ્યક્તિએ અમેરિકાના હાથ બાંધી રાખ્યા છે , ને આ તેની એક રણનીતિનો ભાગ હતો જેને આપણે સમજવામા નિષ્ફળ ગયા છે.

આટલુ જ નથી... પાકિસ્તાનના પરંપરાગત સાઉદી અરબને પણ પાકિસ્તાનથી અલગ કરવામા તેની રો એ મહત્વનો ભાગ ભજવ્યો છે.
અને શ્રીલંકામા 20 વર્ષથી રાજ કરતી સરકાર વીરુધ ભારતની રો એ અને મોદી લોબીંગ ગ્રુપે અભિયાન ચલાવી સતા પલટો કરાવ્યો.અત્યારના શ્રીલંકાના પી.એમ 3 દીવસથી ભારત છે જે ધણા સંકેત આપી જાય છે.
આ વ્યકિતએ એશિયા પર ચીન અને અમેરિકાનુ પ્રભુત્વ ખતમ કરી દીધુ છે અને પોતે સાર્ક સમેલન રદ કરાવી શકે એટલો તાકાતવર છે.


 એશિયાની બે મહાસતા રશિયા અને જાપાનને તેને મિત્ર બનાવી ભારતનુ એશિયા પર પ્રભુત્વ સ્થાપિત કર્યુ છે.
અમેરિકન સરકારમા તેને લોબીંગ કરાવી એમ.ટી.સી.આર ગ્રુપમા એન્ટ્રી કરાવી લીધી છે અને જાન્યુઆરીમા એ.એસ.જીમા પણ થઈ જસે.જે અમેરિકાને ભવિષ્યમા ક્યારે પણ પડકારી શકે.
આટલુ કરતા પણ આ વ્યક્તિએ ભારતની રાજનીતિને અલગ સ્તર પર લઈ ગયો છે.
વિશ્વએ વિચારવુ જોસે કે બધા દેશને આટલા બધા દુશ્મન દેશ છે પણ ભારતને પાકિસ્તાન સિવાય કોઈ દુશ્મન નથી જેનો ઉપાય છે તેમની પાસે.અને આ માણસ સર્જીકલ સટ્રાઇક જેવી રણનીતિ પણ કરી શકે છે.પાકિસ્તાન ને પ્રત્યક્ષ યુદ્ધ કરતા પણ વધુ નુકશાન આ માણસ પહોંચાડી રહ્યો છે.મુસ્લિમ દેશો નો જ ઉપયોગ પાકિસ્તાન જેવાં મુસ્લિમ દેશ સામે કરી ને મોદીએ સાબિત કરી દીધું છે કે આજે વિશ્વ માં તે એક શાતિર લીડર છે.
આ બધા કાવતરા પાછળ આ એક વ્યક્તિનુ ભેજુ છે અને તે ભારતની પ્રગતિ માટે બીજા દેશોને ભોગ બનાવે છે તે વાજબી નથી.

 એટલે હુ વિશ્વના તમામ બુદ્ધિજીવિને વિનંતી કરુ છુ કે આની પર ચર્ચા કરો અને વિચારો , શક્ય હોય તો ભારત ના વિપક્ષ ને પણ ઉશ્કેરો , નકર ભારત જેવો પછાત દેશ વિશ્વ ની મહાસત્તા બની જશે અને આનુ પરિણામ અમેરિકા અને સમગ્ર માનવજાતને વેઠવુ પડશે...

- જોસેફ હોપ
++++++++++++++++
મોદી શું છે, તે ઉપરનો લેખ વાંચવાથી પ્રતિતી થઈ ગઈ હશે.
દેશના કહેવાતા બુધ્ધિજીવી ગદારો, વિપક્ષ ગદારો, દેશદ્રોહીઓ મોદીજીને ઓળખવા તમારી હેસિયત નથી. વેંતિયાઓ કૂતરાની જેમ ભસવાનું બંધ કરી મોદીજી જે કરી રહ્યા છે તે નીચી મૂંડી કરી જોએ રાખો અન્યથા હિન્દુસ્તાનની પ્રજા વિફરશે તો ક્યાંય ગોત્યા નહી જડો.