આજ ની તારીખ માં...
કોહિનૂર પછી...
ભારત ની
બીજી કોઈ મોંઘી ચીજ
અંગ્રેજો ના કબજા માં હોય તો
એ છે....
*વિજય માલ્યા*
નવહજાર કરોડ નો *દાગીનો* છે
નવહજાર કરોડ નો *દાગીનો* છે
સવાર - સવાર મા એક જ્યોતીષ ભટકી ગયા .....
હાથ જોઇ ને ઉવાચ :..
હાથ જોઇ ને ઉવાચ :..
તારા નસીબ ખુલી જવાના છે કરોડપતિ બાપ ની એક ની
એક દિકરી સાથે લગ્ન થવા નો યોગ છે
.
લાવ 500 રૂપીયા દક્ષિણા ....
.
લાવ 500 રૂપીયા દક્ષિણા ....
મે કીધુ દાદા 1000 લઈ લો ......
.
પણ એ કેતા જાવ ...
.
પણ એ કેતા જાવ ...
બે છોકરા ને એની મમ્મી વેકેશન કરવા ગયા છે એનુ શુ કરવાનૂ
V
ઘરવાળી ની કચ કચ કોઈનેય ગમતી નથી. તો પણ મારા બેટા કોઈ મૂંગી ને પરણવા તૈયાર થતા નથી બોલો.藍藍藍藍
: सबसे छोटी कविता...
.
.
.
.
जिन्दगी एक जंग है,
जबतक बीवी संग है..
सीता से प्यार किया तो राम बन गये
जबतक बीवी संग है..
सीता से प्यार किया तो राम बन गये
राधा से प्यार किया तो श्याम बन गये
जबरदस्ती प्यार किया तो आशाराम......बन गये. ,. और कीसी से प्यार नहीं किया तो बाबा रामदेव बन गए
ટીચરે ગધેડા સામે એક દારૂ ભરેલી ડોલ અને એક પાણી ભરેલી ડોલ મૂકી. ગધેડુ પાણી પી ગયું, દારૂની ડોલ સામે જોયું પણ નહીં. . . ટીચર: બોલો સ્ટૂડન્ટ્સ, તમે શું શીખ્યા આમાંથી? . . ચીંટુ: જે દારૂ ના પીવે એ ગધેડા કહેવાય...
એક છોકરાએ એના મિત્ર ને કહ્યુ
"સ્કુલમાં મારુ રીઝલ્ટ જોઇને મને આવીને જણાવજે
પણ યાદ રાખજે મારા બાપા ત્યાં બેઠા હોય તો હું એક માં ફેઈલ હઉ તો
"એક વૈષ્ણવ ના જય શ્રીકૃષ્ણ" કહેજે,
બે માં ફેઈલ હઉ તો "બે વૈષ્ણવ ના જય શ્રીકૃષ્ણ કહેજે "
એટલે હું સમજી જઈશ"
એનો મિત્ર રીઝલ્ટ જોઇને આવ્યો,
ઘરે છોકરાની સામે બાપા બેઠા હતા,
મિત્ર આવીને કહે"પુરા વૈષ્ણવ સમાજ ના જય શ્રીકૃષ્ણ"!!!!!!!
*પત્ની પતિ ને કહે:- તમે મારા કાનમાં અંગ્રેજીમાં મીઠું મીઠું બોલોને.*
*પતિ:- Salt, Salt, Salt.*
*સાવરણી એ સાવરણી એ માર્યો.*
દારૂડિયો: જો હુ સરપંચ બનુ તો ગામ ની તસવીર બદલી નાખું.
દારૂડિયો: જો હુ સરપંચ બનુ તો ગામ ની તસવીર બદલી નાખું.
દારૂડિયાની પત્ની:
પહેલા આ લૂંગી બદલો...સવારના મારો ગાગરો પહેરીને ફરો છો.
藍藍藍藍
