ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચ જોતા પહેલા આ નિયમો જરૂર વાંચો અને શેર કરો
૧. તમને બાથરૂમ ટોયલેટ જે પણ કરવું હોય એ મેચ પહેલા કરી લેવું વચ્ચે મેચ માં ઉભા થઇ બાથરૂમ જવું નહિ અને તમારા ઉભા થવાથી વિકેટ ગઈ તો તેની સંપૂર્ણ જવાબદારી તમારી રહેશે એ અંગે તમને દોષિત માનવામાં આવશે, નહિ કે પ્લેયર નાં ખરાબ ફોર્મ ને .
૨. મેચ જોતા પહેલા લઘર વઘર અમદાવાદી ની જેમ દહી ખાઈને બેસી શકાશે પણ દાળ-ઢોકળી , રાજમાં-ચાવલ , વાલ એવું ખાઈને મેચ જોવા બેસવું નહિ નહિતો લોકો તમને બેસવા નહિ દે .
૩. મેચ દરમિયાન પગ હલાવવા નહિ , છીંક ખાવી નહિ કઈ પણ અપશુકન થાય એવું કરવું નહિ નહિતો ફેમેલી તમને ઘર ની બહાર કાઢી મુકશે 拉蠟
૪. મેચ દરમિયાન વારે ઘડીયે પોતાની જગ્યા બદલ બદલ કરવી નહિ નહિ તો પરિવાર તમારું જીવન બદલી નાખશે .
૫. દરેક ઓવરે ફેસબુક પર ટવીટર પર સ્કોર અપડેટ કરવો નહિ તમે દુનિયામાં એકલા જ આ મેચ જોઈ રહ્યા નથી અને તમે કહેશો તોજ લોકો ને સ્કોર ખબર પડશે એવું માનવું નહિ .
૬. બહાર ગાળો કે અપશબ્દો બોલવાની આદત હોય તો મેડીટેશન કરીને મેચ જોવા બેસવું. સિક્સ કે વિકેટ જાય ત્યારે બે ______ સિક્સ બે _____ આઉટ થઇ ગયો એવું બોલાઈ નાં જાય એનું ખાસ ધ્યાન રાખવું આવો કંટ્રોલ નાં રહેતો હોય તો ઘર માં ફેમેલી ની જગ્યાએ પાનનાં ગલ્લે મેચ જોવા જવું . 蘿蘿蘿
૭. તમારા ઈમોશન પર કંટ્રોલ રાખવો આ મેચ છે જંગ નથી રાડો પાડવા માં અવાજ નાં બેસી જાય અને ડાયેરિયા નાં થઇ જાય એનું ખાસ ધ્યાન રાખવું
૮. જમવા નાં ટાઈમે ચાલુ મેચે જમી લેવું નહિ તો મેચ પત્યાં પછી ખબર પડશે કે તમારા ભાગનું જમવાનું વાળુંવાળા ભાઈ/બહેન ને આપી દેવામાં આવ્યું છે .
૯. લઘર વઘર અમદાવાદી ની જેમ જો તમને મેચ દરમિયાન ટવીટ કરવાનો ફેસબુક અપડેટ કરવાનો અને ગામ માં પોતે મેચ નાં એક્સપર્ટ છો બતાવાનો શોખ હોય તો અત્યારથી જ ફોન ની બેટરી કે લેપટોપ ચાર્જ કરીને મેચ જોવા બેસવું .
૧૦. દિવાળી અરે સોરી ઉતરાયણ વખત નાં બચેલા ફટાકડા માળીયે થી ઉતારીને રાખવા, નહિ તો ફટાકડા શોધવામાં બીજી મેચ આવી જશે તોય તમે ફટાકડા શોધતા રહી જશો .
સ્કૂલ ચાલુ હતી. બપોરના બાર વાગ્યા હતા. થોડી વાર પછી અચાનક એક કલાસના બધા છોકરા ધડાધડ કલાસમાંથી બહાર ભાગવા માંડયા !
સ્કૂલ ચાલુ હતી. બપોરના બાર વાગ્યા હતા. થોડી વાર પછી અચાનક એક કલાસના બધા છોકરા ધડાધડ કલાસમાંથી બહાર ભાગવા માંડયા !
પ્રિન્સીપાલે બધાને પકડીને કેબિનમાં બોલાવ્યા.
છોકરાંઓ કહે ''સર, અમારો વાંક નથી. ગણિતના સરે કહ્યું....બાર ને પાંચે ભાગો..
એટલે અમો તો ભાગ્યા..
ટીચર: દિલ્હીમાં કુતુબ મિનાર છે.
ભગો ક્લાસમાં ઊંઘી રહ્યો હતો.
ટિચરે તેને ઉઠાડ્યો અને પૂછ્યું: બોલ તો, મેં હમણાં શું કહ્યું હતું?
ભગો: દિલ્હીમાં કૂતરું બિમાર છે.
मोदी -चैंपियन ट्राफी तो हम ही जीतेगें।
नवाज -लगी शर्त
मोदी लगी,भाव 1 का 3.
नवाज -मतलब ?
मोदी -यदि हम जीते तो "हिना रबबानी" हमारी ।
नवाज -और हारे तो?
मोदी -मायावती, सोनिया और ममता बनर्जी तुम्हारी ।।।
मोदी -चैंपियन ट्राफी तो हम ही जीतेगें।
नवाज -लगी शर्त
मोदी लगी,भाव 1 का 3.
नवाज -मतलब ?
मोदी -यदि हम जीते तो "हिना रबबानी" हमारी ।
नवाज -और हारे तो?
मोदी -मायावती, सोनिया और ममता बनर्जी तुम्हारी ।।।
छोटे व्यपारियों का एक दल Modi जी के पास गया और बोला -
'' साब ये GST में तो इतने कड़क नियम है कि हमारा CA / Account Consultant भी चार गुलाटियां खा चुका है पर एक नियम ना समझ पाया !"
'' साब ये GST में तो इतने कड़क नियम है कि हमारा CA / Account Consultant भी चार गुलाटियां खा चुका है पर एक नियम ना समझ पाया !"
Modi जी बोले :: "क्रिकेट देखते हो"
व्यापारियों का जवाब था " हाँ '
Modi जी फ़िर बोले :: "खेले भी होगे "
-जवाब था " हाँ "
फ़िर बोले :: "डकवर्थ लुइस का नाम सुना है "
जवाब था " हाँ "
फिर बोले ::"उसके नियम आज तक किसी को समझ आये "
जवाब था 'ना "
Modi : """ फिर भी क्रिकेट बरसो से चलता आ रहा है ,ये भी वैसा ही है धीरे धीरे आदत हो जायेगी !""
A Korean actress revealed that she eats only 3 spoons of rice everyday in order to be slim
Indian women eat those 3 spoons to check whether the Biriyani is ready or not!!
